શોધખોળ કરો
બિગ બોસ સ્પર્ધક બેનફશાએ શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
બેનફશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બિગ બોસ સ્પર્ધક રહી ચૂકેલી બેનફશા સૂનાવાલા ફરી એક વખત ચર્ચામાં છે. પરંતુ આ વખતે તે પોતાની સીરીઝ કે શોના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ બિકિની તસવીરોના કારણે ચર્ચામાં છે. બેનફશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
બેનફશાએ આ તસવીરો શેર કર્યા બાદ ફેન્સ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે. બિગ બોસની સાથે બેનફશા એમટીવી રોડીઝ 13ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. બેનફશા સૂનાવાલા નેટફ્લિક્સની ફિલ્મ ચોપ્સટિકમાં પણ જોવા મળી હતી.View this post on Instagram
બેનફશા એમટીવી ચેનલ પર વીડિયો જોકી છે. એમટીવીના જાણીતા શો એમટીવી રોડીઝ 13મી સીઝનમાં બેનફશા સૂનાવાલા કરણ કુન્દ્રાની ટીમમાં હતી.View this post on Instagram
બેનફશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
વધુ વાંચો





















