શોધખોળ કરો

Bikini Pics: બંગાળી બ્યૂટીનો મલ્ટી કલર બિકીનીમાં સુપર હૉટ અવતાર, રિલેશનશીપના કારણે રહી છે ચર્ચામાં........

નુસરત જહાંએ ઇન્ટરનેટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્મૉકી બેકગ્રાઉન્ડમાં બિકીનીમાં દિલકશ અદાઓ સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે.

Nusrat Jahan Bikini Photos: બંગાળી બ્યૂટી નુસરત જહાં સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલી જીતી લે છે. હવે  તેનો પોતાનો બિકીની અવતાર બતાવ્યો છે, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ ફરી એકવાર બિકીનીમાં પૉઝ આપ્યા છે, નુસરત જહાં (Nusrat Jahan Bikini Photos) આ તસવીરોમાં એકદમ પરફેક્ટ ફિગર સાથે ફિટ દેખાઇ રહી છે.  

નુસરત જહાંએ ઇન્ટરનેટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્મૉકી બેકગ્રાઉન્ડમાં બિકીનીમાં દિલકશ અદાઓ સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે. તેની બૉડી પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એક્ટ્રેસે મલ્ટી કલરની બિકીની પહેરી છે અને પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. આ સુપરહૉટ અવતાર ખુબ વાયરલ થઇ રહ્યો છે. તેને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.

32 વર્ષીય બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)નો ફિલ્મો અને રાજનીતિ બન્ને ક્ષેત્રોમાં પોતાનો એક અલગ જ જલવો છે. આની સાથે જ તે પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. 

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે. નુસરત જહાં (Nusarat Jahan)ના ફેન્સ તેની દરેક તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે અને પોતાની દરેક પૉસ્ટ દ્વારા ખુબ લાઇમલાઇટ ચોરી લે છે. નુસરત જહાં ભલે બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ છે, પરંતુ તેની ચર્ચા દેશ-વિદેશ સુધી થાય છે. ફિલ્મોથી વધુ નુસરત જહાં પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, જોકે, વિવાદોથી ઘેરાયેલી છે. 

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નુસરત જહાં પોતાના લગ્ન, તલાક, દીકરાના જન્મ અને રિલેશનશીપને લઇને વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ જ કારણ છે કે તેની પર્સનલ લાઇફને લઇને જાણવા માટે લોકો ખુબ ઉત્સુક રહે છે. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત જહાંની એક્ટર યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં રહેવાની વાતો સામે આવી હતી. થોડાક દિવસો પહેલા વાત સામે આવી હતી કે, નુસરત જહાં બિગ બૉસ સિઝન 16 (Bigg Boss 16) નો ભાગ બની શકે છે. જોકે, એક્ટ્રેસે હજુ સુધી આ વાતની પુષ્ટી નથી કરી. 

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

'

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget