શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસનો પતિ જુગારનો અડ્ડો ચલાવવાના કેસમા પકડાયો, સલમાનની રહી ચૂકી છે એક્ટ્રેસ

પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી છે. 11 જૂનના રોજ અંધેરી પશ્ચિમના લોખંડવાલાના એક ફ્લેટમાં જુગાર રમતા 21 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈઃ બોલીવુડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ગુનામાં પકડાય તેમાં નવું કશું નથી. આ યાદીમાં હવે બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીનું નામ જોડાયું છે. પોલીસે હિમાલયની મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવવા બદલ ધરપકડ કરી હતી. જો કે તેને જામીન મળી જતાં તે છૂટી ગયો છે. બોલીવુડની આ હોટ એક્ટ્રેસનો પતિ જુગારનો અડ્ડો ચલાવવાના કેસમા પકડાયો, સલમાનની રહી ચૂકી છે એક્ટ્રેસ પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, 11 જૂનના રોજ અંધેરી પશ્ચિમના લોખંડવાલાના એક ફ્લેટમાં જુગાર રમતા 21 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી કાર્ડ્સ, પોકરની બુક તથા રોકડા 7.5 લાખ રૂપિયા મળી આવ્યા હતાં. બોલીવુડની આ હોટ એક્ટ્રેસનો પતિ જુગારનો અડ્ડો ચલાવવાના કેસમા પકડાયો, સલમાનની રહી ચૂકી છે એક્ટ્રેસ પોલીસે ફ્લેટમાં રહેતા દિપક ગુપ્તાની ધરપકડ કરી હતી. દિપકે જ માહિતી આપી હતી કે, આ અડ્ડાનો માલિક હિમાલય દાસાની તથા તેનો પાર્ટનર કરણ ઠક્કર છે. ફ્લેટમાંથી એક લાલ ડાયરી પણ મળી હતી. જેમાં અડ્ડાના માલિકના નામમાં હિમાલય દાસાની લખેલું હતું. બોલીવુડની આ હોટ એક્ટ્રેસનો પતિ જુગારનો અડ્ડો ચલાવવાના કેસમા પકડાયો, સલમાનની રહી ચૂકી છે એક્ટ્રેસ પોલીસ દ્વારા આ ડાયરીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સોમવારે હિમાલયને અંબોલી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મંગળવારે તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget