શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss 12 ગોવામાં લોન્ચ, આ પ્રથમ જોડી થઈ સામેલ, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/05075411/1-bharti-singh-and-harsh-became-first-of-salman-khans-show-big-boss-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ગોવામાં આયોજીત બિગ બોસ-12ના લોન્ચ ઇવેન્ટ સમયે ખબર આવી છે કે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા સેલેબ્રિટી કંટેસ્ટેંટ શો નો ભાગ બનશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/05075424/4-bharti-singh-and-harsh-became-first-of-salman-khans-show-big-boss-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવામાં આયોજીત બિગ બોસ-12ના લોન્ચ ઇવેન્ટ સમયે ખબર આવી છે કે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા સેલેબ્રિટી કંટેસ્ટેંટ શો નો ભાગ બનશે.
2/4
![બિગ બોસ સાથે જોડાયેલી એક-એક ખબર પ્રશંસકો માટે ઇન્ફોર્મેશન બની રહી છે. એવા સમયે સૌથી મોટી ખબર એ છે કે સલમાન ખાને બિગ બોસના ઘરની અંદર જનાર પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/05075420/3-bharti-singh-and-harsh-became-first-of-salman-khans-show-big-boss-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ સાથે જોડાયેલી એક-એક ખબર પ્રશંસકો માટે ઇન્ફોર્મેશન બની રહી છે. એવા સમયે સૌથી મોટી ખબર એ છે કે સલમાન ખાને બિગ બોસના ઘરની અંદર જનાર પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરી દીધી છે.
3/4
![મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે શો ના હોસ્ટ સલમાન ખાનને પણ સ્પેશ્યલ પાવર મળશે. સલમાન આ વખતે કોઈપણ સ્પર્ધકને ઘરની બહાર જતા બચાવી શકે છે. જેથી આ વખતે બિગ બોસ ઘણો રસપ્રદ બને તેની પુરી સંભાવના છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/05075416/2-bharti-singh-and-harsh-became-first-of-salman-khans-show-big-boss-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વખતે શો ના હોસ્ટ સલમાન ખાનને પણ સ્પેશ્યલ પાવર મળશે. સલમાન આ વખતે કોઈપણ સ્પર્ધકને ઘરની બહાર જતા બચાવી શકે છે. જેથી આ વખતે બિગ બોસ ઘણો રસપ્રદ બને તેની પુરી સંભાવના છે.
4/4
![નવી દિલ્હીઃ મુંબઈથી દુર ગોવામાં મંગળવારે બપોરે સલમાન ખાને પોતાના સૌથી મનપસંદ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 12 લોન્ચ કર્યું છે. આ વખતે ઘરના સભ્યો જોડીમાં જોવા મળશે, જેમાં આ જોડી ભાઈ-બહેન, મિત્ર, મા-દીકરી, બાપ-દીકરો અને પતિ-પત્ની તરીકે હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/05075411/1-bharti-singh-and-harsh-became-first-of-salman-khans-show-big-boss-12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ મુંબઈથી દુર ગોવામાં મંગળવારે બપોરે સલમાન ખાને પોતાના સૌથી મનપસંદ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 12 લોન્ચ કર્યું છે. આ વખતે ઘરના સભ્યો જોડીમાં જોવા મળશે, જેમાં આ જોડી ભાઈ-બહેન, મિત્ર, મા-દીકરી, બાપ-દીકરો અને પતિ-પત્ની તરીકે હશે.
Published at : 05 Sep 2018 07:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)