શોધખોળ કરો
'બિગ બૉસ'માં પતિ સાથે હોવાથી પ્રેગનન્ટ થઈને બાળકનું પ્લાનિંગ કરીશ, કોણે કર્યો આ દાવો?
1/5

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીને આ શૉ માટે એક અઠવાડિયાના 50 લાખ આપવામાં આવશે. ભારતીને 30 લાખ તો હર્ષને 15 લાખ આપવામાં આવશે. દર્શકોને ચોક્કસ ભારતીનો આ નવો અવતાર ગમશે જ.
2/5

તેને વધુમાં કહ્યું કે, બીગ બોસમાં એન્ટ્રી કરવાથી હવે હું ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ નહી લઉ. આ શોને મે 4 વર્ષ આપ્યા છે. શો ના ત્રણેય જજ કરણ જોહર, મલાઈકા, કિરણ ખેર સાથે મારી સારી બોન્ડીંગ છે. એ શો છોડવો પડશે એ વાતથી જ અપસેટ છુ.
Published at : 11 Sep 2018 11:18 AM (IST)
Tags :
Bharti-singhView More




















