શોધખોળ કરો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરિયલ કેમ છોડી ? ‘ટપુ’ ભવ્ય ગાંધીએ આપ્યો શું જવાબ?
1/5

વિદ્યાર્થીઓ સાથેના પ્રેરણાસભર ચર્ચા સત્રમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, નવી ઉંચાઇઓ હાંસલ કરવા માટેના સાતત્યપૂર્ણ પ્રયાસોથી વિદ્યાર્થીઓને સફળતા ચોક્કસપણે મળી શકે. શાળાના કેમ્પસમાં તેમની ઉપસ્થિતિ અન્ય વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે પ્રોત્સાહક અને પ્રેરણાદાયી સાબિત થઇ છે.
2/5

એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, કામના બોજની સાથે તેમણે કેવી રીતે અભ્યાસ ચાલુ રાખ્યો. આ પ્રશ્નનો જવાબ આપતા ભવ્યે જણાવ્યું હતું કે, અભિનયની સાથે તેઓ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શક્યાં નથી, પરંતુ તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને અભ્યાસ ચાલુ રાખવાની ઇચ્છા પણ પ્રદર્શિત કરી હતી.
Published at : 13 Aug 2017 09:49 AM (IST)
View More























