ખેસારી લાલ સાથે 'દો ઘૂંટ' લગાવનારી એક્ટ્રેસ નમ્રતા મલ્લાનો ડાન્સ વીડિયો વાયરલ
ભોજપુરી એક્ટર ખેસારી લાલ સાથે દો ઘૂંટ ગીત રિલીઝ થયા પછી એક્ટ્રેસ નમ્રતા મલ્લા ખૂબ જ ચર્ચમાં આવી છે. તે પોતાની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે.
મુંબઈઃ Namrita Malla Dance Video Viral : ભોજપુરી એક્ટર ખેસારી લાલ સાથે દો ઘૂંટ ગીત રિલીઝ થયા પછી એક્ટ્રેસ નમ્રતા મલ્લા ખૂબ જ ચર્ચમાં આવી છે. તે પોતાની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હંમેશા તેની ગ્લેમરસ તસવીરો અને ફેંસને રોમાંચિત કરી દેતા વીડિયોથી ભરેલો રહે છે.
View this post on Instagram
તાજેતરમાં જ તેણે બ્રાલેટ શોર્ટ પહેરીને પોતાની બોલ્ડ તસવીરો સરી કરી હતી. નમ્રતાએ આના કેપ્શનમાં લખ્યું હતું કે, સૌથી સેક્સી એક્સેસરી કોન્ફેડેન્સ હોય છે.
સોમવારે એકવાર ફરીથી તેણે પોતાનો ડાન્સ વીડિયો ફેંસ સાથે શેર કર્યો છે. જેમાં નમ્રતા રેડ બ્રાલેટ અને બ્લેક શોર્ટ પહેરેલી નજરે આવી રહી છે. આ ડાન્સ જોઇને ફેન્સ તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે. નમ્રતા પોતાના બોલ્ડ અંદાજને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને તેની ફેન ફોલોઇંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તે બોલીવૂડની હસીનાઓને ટક્કર આપી રહી છે.
View this post on Instagram