શોધખોળ કરો

માથાફરેલો આશિક લગ્નની માંગ સાથે હીરોઇનના રૂમમાં ઘૂસી ગયો ને બંધક બનાવી શરૂ કર્યુ ફાયરિંગ, જાણો પછી શું થયું

એક માથા ફરેલા આશિકે ફિલ્મની હીરોઇન ઋતુ સાથે લગ્નની માંગને લઇને તેને ગન પૉઇન્ટથી બંધક બનાવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ

મુંબઇઃ યુપીના સોનભદ્રમાં ભોજપુરી ફિલ્મ 'અભાગિન બિટીયા'ના શૂટિંગ દરમિયાન શનિવાર એકાએક ફાયરિંગથી હડકંપ મચી ગયા, હોટલમાં મુંબઇથી આવેલા એક ભોજપુરી ફિલ્મની યૂનિટ રોકાઇ હતી. કહેવાઇ રહ્યુ છેકે, એક માથા ફરેલા આશિકે ફિલ્મની હીરોઇન ઋતુ સાથે લગ્નની માંગને લઇને તેને ગન પૉઇન્ટથી બંધક બનાવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. માથાફરેલો આશિક લગ્નની માંગ સાથે હીરોઇનના રૂમમાં ઘૂસી ગયો ને બંધક બનાવી શરૂ કર્યુ ફાયરિંગ, જાણો પછી શું થયું હૉટલમાં થયેલા ફાયરિંગમાં એક સ્થાનિક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગની બાતમી મળતા એસપી સલમાન તાજ પાટિલ ફોર્સની સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને માથાફરેલા પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો તે યુવકે એસપી પર પણ ફાયર કરી દીધુ. જોકે, એસપી બચી ગયા હતા. બાદમાં પોલીસકર્મીઓએ હુમલાખોરને કાબુમાં લઇને જબરદસ્ત ધોઇ નાંખ્યો હતો. હાલા પોલીસ આ ગંભીર ઘટનામાં હીરોઇનને પુછપરછ કરી રહી છે. માથાફરેલો આશિક લગ્નની માંગ સાથે હીરોઇનના રૂમમાં ઘૂસી ગયો ને બંધક બનાવી શરૂ કર્યુ ફાયરિંગ, જાણો પછી શું થયું ફિલ્મ યુનિટના સભ્ય અવધેશ રાયે જણાવ્યુ કે, એક બહારનો છોકરો આવ્યો, અમારી યુનિટનો ન હતો. અમને લાગ્યુ કે કોઇને મળવા આવ્યો છે. તેને હવામાં ફાયરિંગ શરૂ કરી દીધુ અને અચાનક હીરોઇના રૂમમાં ઘૂસી ગયો. આ દરમિયાન અમે લોકો શૂટિંગ કરી રહ્યા હતા. તે યુવક હીરોઇન સાથે લગ્નની માંગ કરી રહ્યો હતો, અને તેને ગન પૉઇન્ટથી તેને બંધક બનાવી લીધી હતી.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget