શોધખોળ કરો

Namrata Mallaના ડાન્સ વીડિયોએ ઉડાવ્યા હોશ, સેકસી અદાઓમાં કમર મટકાવીને લગાવ્યા ઠુમકા, જુઓ.........

ભોજપુરી જગતમાં નમ્રતા મલ્લા (Namrata Malla) પોતાની હસીન અદાઓના કારણે જાણીતી છે. નમ્રતા મલ્લાના ડાન્સ વીડિયોથી ઇન્ટરનેટ પર તાપમાનનો પારો ચઢાવી દે છે.

Namrata Malla Dance Video Going Viral On Internet: ભોજપુરી જગતમાં નમ્રતા મલ્લા (Namrata Malla) પોતાની હસીન અદાઓના કારણે જાણીતી છે. નમ્રતા મલ્લાના ડાન્સ વીડિયોથી ઇન્ટરનેટ પર તાપમાનનો પારો ચઢાવી દે છે. ફેન્સ તેના વીડિયો જોતનાની સાથે જ દિવાના થઇ જાય છે. હવે એક્ટ્રેસનો વધુ એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સેક્સી અદાઓમાં કમર મટકાવીને ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. નમ્રતા મલ્લાની પૉપ્યુલારિટી બૉલીવુડ હીરોઇનોથી કમ નથી. 

તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેલી ડાન્સ કરતી દેખાઇ રહી છે. નમ્રતા મલ્લા 33 વર્ષની થઇ ચૂકી છે, અને આ ઉંમરમાં પણ તે પોતાના ફિગરને સારી રીતે મેઇન્ટેન કરવા ખુબ મહેનત કરે છે. સોશ્યલ મીડિયા પર તેની વર્કઆઉટ અને બિકીની તસવીરો ખુબ વાયરલ થાય છે. 

View this post on Instagram
 
A post shared by Namrata Malla Zenith (@namritamalla)

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાના સોશ્યલ મીડિયા પર ખુબ ફોલોઅર્સ છે, અને તેની વીડિયો હોય કે તસવીરો ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઇ જાય છે. લાખોની સંખ્યામા લાઇક અને કૉમેન્ટ આવે છે. 

View this post on Instagram
 
A post shared by Namrata Malla Zenith (@namritamalla)

આ પણ વાંચો..........

ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી

CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર

Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે

Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ

India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર

India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Embed widget