શોધખોળ કરો

ભોજપુરી સ્ટારે અજય-તબ્બૂની કરી જોરદાર નકલ, વાયરલ થયુ નવુ 'રાહો મેં ઉનસે' ગીત........

આમ્રપાલી દુબેએ ઇન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં નિરહૂઆ અને આમ્રપાલી ફેમસ મૂવી 'વિજયપથ'ના આઇકૉનિક સૉન્ગને રિક્રિએટ કરતા દેખાઇ રહ્યાં છે.

નવી દિલ્હીઃ ભોજપુરી ઇન્ડસ્ટ્રી  છેલ્લા થોડાક વર્ષોમાં ઘણુ આગળ નીકળી ચૂકી છે. ભોજપુરી સ્ટાર્સ પણ હવે ફક્ત યુપી, બિહાર પુરતા ન રહેતા નેશનલ ક્રશ પણ બની રહ્યાં છે. ભોજપુરી સિનેમામાં દિનેશ લાલ યાદવ, આમ્રપાલી દુબેનો ડંકો છે, આ સ્ટાર્સના લાખોમાં ફેન્સ છે, તેમને વીડિયો કે તસવીરો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ સેકન્ડોમાં વાયરલ થઇ જાય છે, અને ધમાલ મચાવવા લાગે છે. 

ખરેખરમાં, આમ્રપાલી દુબેએ ઇન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં નિરહૂઆ અને આમ્રપાલી ફેમસ મૂવી 'વિજયપથ'ના આઇકૉનિક સૉન્ગને રિક્રિએટ કરતા દેખાઇ રહ્યાં છે. વીડિયોમાં બન્ને સ્ટાર ફેમસ સોન્ગ 'રાહોં મેં ઉનસે મુલાકાત હો ગઇ' ગીત ગાતા દેખાઇ રહ્યાં છે. ખાસ વાત છે કે વીડિયોમાં નિરહૂઆ એક્ટર અજય દેવગન અને આમ્રપાલી અભિનેત્રી તબ્બૂ બનેલી છે. વીડિયોમાં બન્નેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

ફેન્સને નિરહૂઆ અને આમ્રપાલીની આ શાનદાર કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. બન્ને સ્ટાર્સ હવે અપકમિંગ ફિલ્મ કલાબંદમાં સાથે દેખાશે. હાલમાં બન્ને શૂટિંગમાં વ્યસ્ત છે. 

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

View this post on Instagram
 
A post shared by Nirahua (@dineshlalyadav)

---

ટોપ સ્ટોરી

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ

Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી

Embed widget