શોધખોળ કરો

ફિલ્મોના આ સુપરસ્ટાર હીરો-હીરોઇને નેપાલમાં જઇને કરી લીધા લગ્ન ? મંડપમાંથી રોમાન્સ કરતો વીડિયો વાયરલ

આમ્રપાલી દુબે હંમેશા આવા નવા નવા વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. પોતાના હૂસ્ન અને અદાકારીથી લોકોનુ દિલ જીતી લે છે

Aamrapali Dubey and Nirahua Viral Video: ભોજપુરી સિનેમા જગતના જાણીતા એક્ટર નિરહૂઆ અને એક્ટ્રેસ આમ્રપાલી દુબેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિરહૂઆ અને આમ્રપાલી લગ્નના જોડામાં દેખાઇ રહ્યાં છે. લાલ રંગના કપડામાં એક્ટ્રેસ એકદમ સુંદર લાગી રહી છે. ફેન્સ આ વીડિયોને જોયા બાદ તેમને નવા સફરની શુભકામના આપી રહ્યાં છે. જોકે બન્ને નેપાલી વસ્ત્રોમાં છે.

તમે મગજથી વધારે વિચારો તે પહેલા અમને તમને બતાવી દઇએ છીએ કે, નેપાલમાં બન્ને કલાકાર ફિલ્મ નિરહૂઆ બનલ કરોડપતિના શૂટિંગમાં બિઝી છે. આને શેર કરતા આમ્રપાલીએ લખ્યું- નેપાલમાં અમારુ પહેલુ રીલ... આ પહેલા પણ નિરહૂઆએ એક તસવીર શેર કરી હતી, જેમાં તે અક્ષરાના ચહેરા પર ફૂલ ટચ રોમાન્સ કરી રહ્યો હતો. 

આમ્રપાલી દુબે હંમેશા આવા નવા નવા વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. પોતાના હૂસ્ન અને અદાકારીથી લોકોનુ દિલ જીતી લે છે. ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

આમ્રપાલી દુબે અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહૂઆની જોડી લોકોને ખુબ પસંદ આવી રહી છે. બન્નેને હંમેશા એકસાથે સ્પૉટ કરવામાં આવે છે.

View this post on Instagram
 
A post shared by Nirahua (@dineshlalyadav)

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

Embed widget