શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ ભુમિ પેડનેકર બૉલિવૂડના આ એક્ટરને કરી રહી છે ડેટ ? જાણો વિગત
ભુમિ પેડનેકર હાલમાં પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. ભુમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી છે.
મુંબઈ: ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર પોતાના 7 વર્ષના કેરિયરમાં લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ભુમિ પેડનેકર હાલમાં પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. ભુમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂમિ અને જૈકી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ભુમિ જિમ સેશન બાદ જે કારમાં બેસીને જાય છે તેનું કનેક્શન જૈકી ભગનાની સાથે છે. એવું લાગી રહ્યું છે કે બૉલીવૂડનું આ લવબર્ડ પોતાના રિલેશનને દુનિયાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે ભુમિ પેડનેકર પહેલા જૈકી ભગનાનીનું નામ ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરા સાથે જોડાઈ ચુક્યું છે.View this post on InstagramJust hanging...with subtle thoughts about world domination 😝 . . . #mood #hello #wednesday
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement