શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસને ડેટ કરવા માગે છે બોલિવૂડની આ એક્ટ્રેસ
1/3

કરન જોહરે રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તે કઇ અભિનેત્રીને ડેટ કરવાની ઇચ્છા રાખે છે? જેના જવાબમાં રાજકુમારે જણાવ્યું હતું કે તે દીપિકા પાદુકોણને ડેટ કરવા ઇચ્છે, જો તે સિંગલ હોત.
2/3

જ્યારે કરને ભૂમિને પૂછ્યું કે તેને કોઇ અભિનેત્રીના પતિ અથવા બોયફ્રેન્ડને ડેટ કરવાનો મોકો મળે તો તું કોને પસંદ કરીશ? જેના જવાબમાં ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસને ડેટ કરવા ઇચ્છે. તે ખરેખર શાનદાર છે. તેના ગીત સાંભળીને હું મોટી થઇ છું. તે ખૂબ જ ક્યુટ છે.
Published at : 29 Jan 2019 07:32 AM (IST)
View More





















