બિગ બીના આ ગેમ શોનો પ્રથમ એપિસોડ 3 સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકથી ઓન એર થશે.
2/3
અમિતાભે શનિવારે રાતે ટ્વિટ કરીને કહ્યું, કેબીસી ફરીથી શરૂ. તેના 18 વર્ષ થઈ ગયા છે અને હવે 10મી સીઝન આવી રહી છે. તમારા પ્યાર અને સમર્થન વગર આ શક્ય નથી.
3/3
મુંબઈઃ અમિતાભ બચ્ચનના ટેલિવિઝન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC)ની 10મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભનું કહેવું છે કે આ શો સાથે તેને વર્ષોથી સંબંધ રહ્યો છે.