શોધખોળ કરો

આ સ્પર્ધકે શિલ્પા શિંદેને કહ્યું, ‘મારા પ્રાઈવેટ પાર્ટ પર લોશન લગાવી દે’

1/3
 આકાશે શિલ્પા પર ગુસ્સે થઈ કહ્યું કે, તેણે આ વાત સીધી તેની સાથે કેમ ન કરી? આકાશના આ વર્તનની શિલ્પા ખૂબ જ દુ:ખી થઈ અને તેણે આકાશને સબક શિખવવાનું નક્કી કરી લીધું. તમને જણાવી દઈએ કે, જ્યારે શિલ્પા અને વિકાસ ગુપ્તાની દોસ્તી થઈ છે, ત્યારથી આકાશે શિલ્પા સાથે અંતર બનાવી લીધું છે. તેણે વિકાસ અને શિલ્પાની દોસ્તી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બંને વચ્ચે દુશ્મની હતી જ નહીં, આ બધું માત્ર ટીવી પર પબ્લિસિટી મેળવવાનો એક સ્ટન્ટ માત્ર હતો.

2/3
 જોકે, આકાશે આ વાત મજાકમાં કહી હતી પણ તેની આ અભદ્ર મજાક શિલ્પાને બિલકુલ પસંદ ન આવી. તેણે તરત જ આકાશને તેની હદમાં રહેવાની વાત કહી દીધી. શિલ્પાએ આકાશની આ ગંદી હરકતની ફરિયાદ હિતેન તેજવાનીને કરી. હિતેન આ વાત સાંભળીને દંગ રહી ગયો. તેણે શિલ્પાને કહ્યું કે, મજાક કરતી વખતે લોકોએ તેમની હદને ધ્યાનમાં રાખવી જોઈએ. બંને વચ્ચે થઈ રહેલી આ વાતને આકાશે સાંભળી લેતા મામલો ફરીવાર ગરમાયો હતો.

3/3
મુંબઈઃ ટીવી રિયાલિટી શો બિગ બોસ 11માં મિત્ર અને દુશ્મન દરરોજ બદલાતા રહે છે. શરૂઆતમાં સારા મિત્ર રહેનારા આકાશ ડડલાની અને શિલ્પા શિંદે વચ્ચે હાલમાં અંતર થઈ ગયું છે. બન્નેની વચ્ચે એટલી સારી મિત્રતા હતી કે આકાશ શિલ્પાને મા કહેતો હતો. પરંતુ હાલમાં જ એક અનસીન વીડિયોમાં આકાશે ગંદગીની તમામ હદ બટાવી દીધી હતી. તેણે શિલ્પાને ખૂબ જ શરમજનક રીતે કહ્યું કે, તે તેના પ્રાઈવેટ પાર્ટ પર લોશન લગાવી દે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget