શોધખોળ કરો

બિગ બોસના સ્પર્ધક ઝુબેર ખાન પર સલામાનખાન થયો ગુસ્સે, ઝુબેેરે ખાઈ લીધી દવા

1/4
ખરેખર તો ઝુબેર અર્શી ખાન સાથે ઝઘડ્યો હતો. તેમણે અર્શી સાથે ગાળાગાળી પણ કરી અને તેમની પર ખરાબ કોમેન્ટ પણ કર્યા. તેમને બે કોડીની ઓરત પણ કહી નાખ્યું.

2/4
મુંબઈ: ટીવીના સૌથી વિવાદપદ શો બિગ બૉસના ઘરમાં ફરી એક ઝગડો થયો છે. ગઈકાલના એપિસોડમાં સલમાન ખાન બિગ બોસના સ્પર્ધક ઝુબેર ખાન પર ગુસ્સે થયા હતા. સલમાનનો આ ગુસ્સો સહન ન થતા ઝુબેર ખાને ટેનશનમાં આવીને દવા પી લીધી હતી. જેના બાદ તેને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

3/4
 શનિવારના એપિસોડમાં સલમાન ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યો હતો. તેણે ઝુબેર ખાનને ઔકાતમાં રહેવાની સલાહ આપી હતી. ત્યારબાદ જ્યારે ઝુબેરે સલમાનને સૉરી ભાઈ કહ્યું ત્યારે તો વધારે બગડ્યો હતો

4/4
 સૂત્રો અનુસાર સલમાન ઝુબેર પર ગુસ્સે થયો હતો. ગુસ્સો સહન ન થતા ટેંશનમાં આવીને ઘણી વધારે પ્રમાણમાં દવા લઈ લીધી. અત્યારે હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget