મડિયા અહેવાલ પ્રમાણે જ્યારે સપનાને અનૂપ અને જસલીનના રિલેશન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું. પહેલા તો જસલીન સાથે બિગ બોસના ઘરમાં ખૂબ મઝા કરી. હવે બહાર આવીને કહે છે તે મારી દિકરી જેવી છે અને તેનું કન્યાદાન કરશે. શરમ આવવી જોઈએ.
2/5
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી બિગ બોસ 12ના ઘરની અંદર ગઈ હતી જ્યાં તેણે મનોરંજ કર્યું હતું અને પ્રતિસ્પર્ધીઓ સાથે સમય પણ વિતાવ્યો હતો.
3/5
પોતાની અદાઓ અને ડાન્સથી સૌને ફેન બનાવનારી બિગ બોસ 11ની સ્પર્ધક રહી ચૂકેલી સપના ચૌધરી બિગ બોસ 12 ને લઈને અનૂપ જલોટા પર ગુસ્સે થઈ છે. અને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. સપના ચૌધરીએ જલોટા પર જાહેરમાં જ ભડાસ કાઢી છે.
4/5
સપના ચૌધરીએ કહ્યું ભારત જેવા દેશમાં રહેતા આ પ્રકારનના સબંધોની મજાક ઉડાવતા પહેલા શર્મ આવી જોઈએ. પોતાના મતલબ માટે યૂઝ કરો અને પછી વિચાર વગર કંઈ પણ કહી દો.
5/5