શોધખોળ કરો

Bigg Boss 14: રૂબીના કરતા પણ વધુ ફી લઇ રહ્યાં છે આ કલાકારો, એક સપ્તાહની સેલેરી જાણી આપ દંગ રહી જશો

બિગ બોસ-14માં અલી ગોની સૌથી વધુ ફી લેનાર કન્ટેસ્ટન્ટ છે. તેમની એક સપ્તાહની ફી 14 લાખ રૂપિયા છે. જ્યારે રૂબીના દિલાઇક પાંચ લાખ રૂપિયા લઇ રહી છે. જાણો અન્ય કન્ટેસ્ટન્ટની ફી.....

બિગ બોસ-14માં હવે પાંચ કન્ટેસ્ટન્ટ  નિક્કી તમ્બોલી, રૂબીના,દિલાઇક,  અલી ગોની, રાખી સાવંત અને રાહુલ વૈદ્ય બાકી રહ્યાં છે. આ પાંચમાંથી અલી ગોની સૌથી વધુ ફી લેનાર કન્ટેસ્ટન્ટ છે. તેમની એક સપ્તાહની ફી 14 લાખ રૂપિયા છે. જ્યારે રૂબીના દિલાઇક  પાંચ લાખ રૂપિયા લઇ રહી છે. જાણીએ અન્ય કન્ટેસ્ટન્ટની ફી.....
બિગ બોસ-14 સિઝનની શરૂઆત ત્રણ ઓક્ટોબર 2020માં થઇ હતી. ઘરમાં પ્રતિસ્પર્ધીઓ તરીકે શહજાદ દેઓલ, જાન કુમાર સાનુ, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, પવિત્રા પુનિયા, અભિનવ શુક્લા, એઝાઝ ખાન, નિશાંતસિંહ મલકાની, સારા ગુરપાલ, જાસ્મિન ભસીન અને રૂબીના દિલાયક બિગ બોસના ઘર આવ્યા હતા.. આ બધા કલાકારોએ પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું. આ સિવાય વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્રારા અલી ગોની, સોનાલી ફોગાટ, શાર્દુલ પંડિત, નૈના સિંહ અને કવિતા કૌશિકની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ ચેલેન્જર્સ તરીકે  રાખી સાવંત, કાશ્મીરી શાહ, અર્શી ખાન, વિકાસ ગુપ્તા, રાહુલ મહાજન અને મનુ પંજાબી રહ્યા. આ બધાને હરાવીને, હવે ઘરમાં પાંચ લોકો બાકી છે, જેમાં રૂબીના દિલાયિક, રાખી સાવંત, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને અલી ગોનીનો સમાવેશ થાય છે. બિગ બોસના કન્ટેસ્ટેન્ટની ફી શું છે? આ પાંચમાંથી અલી ગોની સૌથી વધુ ફી લેનાર કન્ટેસ્ટન્ટ છે. તેમની એક સપ્તાહની ફી 14 લાખ રૂપિયા છે. જ્યારે રૂબીના દિલાઇક  પાંચ લાખ રૂપિયા લઇ રહી છે.
View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

જેસ્મીન પ્રતિ સપ્તાહ 3 લાખ ફી લઇ રહી છે તો અભિનવ શુક્લની પ્રતિ સપ્તાહ ફી 1.5 લાખ છે. રાહુલ વૈધની ફી 1 લાખ, નિક્કી પ્રતિ સપ્તાહ 1લાખ 20 હજાર અને રાખી સાવંત દર સપ્તાહ અઢી લાખ ફી લે છે.
View this post on Instagram
 
A post shared by ColorsTV (@colorstv)

અન્ય કન્ટેસ્ટેન્ટની ફી
  • શહજાદ દેઓલ - 50 હજાર રૂપિયા
  • જાન કુમાર સાનૂ - 80 હજાર રૂપિયા
  • પવિત્રા પુનિયા - 1.5 લાખ રૂપિયા
  • ઇઝાઝ ખાન - 1.8 લાખ રૂપિયા
  • નિશાંતસિંહ મલકાણી - 2 લાખ રૂપિયા
  • સારા ગુરપાલ - 2 લાખ રૂપિયા
આ હતી સિનિયર્સની ફી
  • સિદ્ધાર્થ શુક્લ - 32 લાખ રૂપિયા
  • હિના ખાન - 25 લાખ રૂપિયા
  • ગૌહર ખાન - 20 લાખ રૂપિયા
 
ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યે મિત્રને છાતીમાં દુખાવાનો કર્યો હતો મેસેજ, ડોક્ટરે કહી અંતિમ કલાકની વાત
નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યે મિત્રને છાતીમાં દુખાવાનો કર્યો હતો મેસેજ, ડોક્ટરે કહી અંતિમ કલાકની વાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Embed widget