શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ સેક્સી એક્ટ્રેસે કહ્યું- હું ભૂલથી પુરુષોના ટૉઇલેટમાં ઘૂસી ગઇ હતી ને પછી......
નુસરતે કહ્યું આજકાલ ટૉઇલેટના દરવાજા પર કેટલાય પ્રકારનુ આર્ટવર્ક કરવામાં આવ્યુ હોય છે. જેનાથી ખબર તો પડી જાય છે કે, આ ટૉઇલેટ મહિલાઓ એક પુરુષો માટેનું છે
મુંબઇઃ બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ નુસરત ભરુચાએ પોતાની લાઇફનો એક મોટો ખુલાસો કર્યો છે. નુસસત પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લના પ્રમૉશન દરમિયાન બોલી કે તે ભૂલતી પુરુષો માટેના ટૉઇલેટમાં પણ ચાલી ગઇ હતી. જોકે બાદમાં બહાર પણ સહીસલામત નીકળી શકી હતી.
પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લના પ્રમૉશન દરમિયાન સ્પૉટબૉયને આપેલા ઇન્ટરવ્યૂમાં નુસરત ભરુચાને જ્યારે પુછવામાં આવ્યુ કે શું તમે ક્યારે ભૂલથી મેન્સ ટૉઇલેટમાં ગઇ છે? આનો જવાબ આપતા નુસરતે ઇમાનદારીથી કહ્યું કે, 'હાં મારી સાથે આવી ઘટના ઘટી છે, પણ સારી વાત એ હતી કે ટૉઇલેટની અંદર કોઇ ન હતી, ખાલી હતુ એટલે હું ઝડપથી બહાર આવી ગઇ હતી.' તેને કહ્યું આ જ કારણે મારી શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો ન હતો આવ્યો.
નુસરતે કહ્યું આજકાલ ટૉઇલેટના દરવાજા પર કેટલાય પ્રકારનુ આર્ટવર્ક કરવામાં આવ્યુ હોય છે. જેનાથી ખબર તો પડી જાય છે કે, આ ટૉઇલેટ મહિલાઓ એક પુરુષો માટેનું છે. પણ ઘણીવાર લખેલુ વાંચવુ મુશ્કેલ થઇ જાય છે.
ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક્ટ્રેસ નુસરત અને આયુષ્યમાન ખુરાના ઉપરાંત વિજય રાજ, અન્નૂ કપૂર અને રાજેશ શર્મા જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મ આગામી 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement