શોધખોળ કરો
BB10: મોનાલિસાની સાથે પૂલમાં ડાન્સ કરતા જોવા મળ્યા સ્વામી, જુઓ Pics
1/5

તમને જણાવીએ કે ઓમ સ્વામી, મોનાલિસાને પોતાની પુત્રી જેવી માને છે અને ખુદ પૂલમાં જવાની જગ્યાએ મોનાલિસાને પૂલની અંદર જવા માટે તેનો જુસ્સો પણ વધાર્યો છે.
2/5

મોનાલિસાએ ઓમ સ્વામીને ડાન્સ કરતાં પણ શીખવાડ્યું. તસવીરમાં તમે જોઈ શકો છો કે ઓમ સ્વામી અને મોનાલિસા એક બીજાના હાથ પકડીને ઉભા છે.
Published at : 01 Nov 2016 01:16 PM (IST)
Tags :
Big Boss 10View More





















