શોધખોળ કરો

Bigg Boss 11ની આ કન્ટેસ્ટેન્ટ કરાવ્યો મેકઓવર, જુઓ તસવીરો

1/6
 જ્યોતિ બિગ બોસમાં વિકાસ ગુપ્તાની ખૂબ નજીક હતી. વિકાસએ શોમાં ટાસ્ક જીતાડવા માટે 6 લાખ રૂપિયાના અમાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા જ્યોતિને આપવાનો નિર્ણય કર્યો છે.

2/6
 જ્યોતિએ શોમાંથી બહાર કન્ટેસ્ટન્ટ અર્શી ખાન સાથે પણ નજર આવી હતી. બંનેની ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી.

3/6
 વિકાસ ગુપ્તાને ભાઈ કહેનારી જ્યોતિએ હાલમાં એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે વિકાસે શો ખતમ થયા બાદ ફોન કરીને તેને મદદ કરવાની વાત કહી હતી.

4/6
 જ્યોતિએ લુક સાથે કેટલાક ફોટો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે. સાથે જ તેણે એક વીડિયો પણ શેર કર્યો છે.

5/6
 જ્યોતિએ શોમાં એન્ટ્રી લેતા સમયે જણાવ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા ઈચ્છે છે. કદાચ તેણે આ મેકઓવર પણ આ જ બાબતને ધ્યાનમાં રાખીને કરાવ્યો છે.

6/6
કલર્સ ચેનલના રિયાલિટી શો બિગ બોસ સીઝન 11માં બિહારના નાનકડાં ગામથી આવેલ જ્યોતિ કુમારી પોતાના નવા લુકને લઈને ચર્ચામાં છે. તેમણે શોમાં એક સામાન્ય અને સાધારણ લુકમાં એન્ટ્રી લીધી હતી. જ્યારે શોમાંથી બહા થયા બાદ તેણે ખુદના લુકમાં ઘણો બદલાવ લાવી છે. જેને લઈને હાલમાં તે ચર્ચામાં છે. બિગ બોસમાં લાંબા વાળ સાથે નજર આવતી જ્યોતિએ પોતાના વાલ કપાવીને મેકઓવર કરાવી લીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો

Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ

Embed widget