શોધખોળ કરો
'બિગ બોસ 11' : રૂપિયા કમાવવા માટે કન્ટેસ્ટન્ટે કરવા પડશે આ કામ...
1/6

મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર શોની પ્રથમ લેલિબ્રિટી કન્ટેસટન્ટ બની ગઈ છે.
2/6

જણાવીએ કે, હાલમાં જ કલર્સ ટીવી તરફતી આ શોનો નવો પ્રોમો પણ જારી કરવામાં આવ્યો છે. નવા પ્રોમોમાં સલમાન ખાનના પડોશી તેનું રહસ્ય ખોલતા જોવા મળી રહ્યા છે.
Published at : 06 Sep 2017 08:20 AM (IST)
View More























