શોધખોળ કરો
Bigg Boss 12 કન્ટેસ્ટન્ટનું લિસ્ટ થયું લીક, આ 6 સેલેબ્સની એન્ટ્રી?
1/7

એક્ટરસ શાલીન ભનોટ પણ આ વખતે બિગ બોસમાં જોવા મળી શકે છે. શાલીને પોતાની એક્ટ્રેસ પત્ની દલજીત કૌર સાથે વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા.
2/7

‘સ્પિટ્ઝવિલા સીઝન 8’માં જોવા મળેલી સુબુહી પણ આ વખતે સલમાન ખાનના શોમાં સામેલ થઈ શકે છે.
Published at : 31 Aug 2018 07:31 AM (IST)
View More





















