શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિગ બોસમાં એન્ટ્રી કરનાર ઉર્વશી વાણીનો જોવા મળ્યો ગ્લેમરસ લૂક, તસવીરો વાયરલ
હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેને વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરોમાં ઉર્વશીને ઓળખવી પણ મુશ્કેલ બને છે.
મુંબઈ: બિગ બોસ 12થી પ્રખ્યાત થયેલી ઉર્વશી વાણીએ પોતાની સાદગી અને પ્રામાણિકતાથી દરેકનું દીલ જીતી લીધું. બિહારની યુવતીનો હવે સ્ટાઇલિશ મેકઓવર થયો છે. તેના આ લૂકમાં ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.
તેણે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેને વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરોમાં ઉર્વશીને ઓળખવી પણ મુશ્કેલ બને છે.
ઉર્વશીએ રેડ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. ઉર્વશી હાલમાં મુંબઈમાં છે અને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પ્રયત્નો કરી રહી છે.
ઉર્વશી બિગ બોસ 12માં કરણવીર બોહરા, સબા-સોમી ખાન, સૃષ્ટિ રોડે અને અન્ય સ્પર્ધકોના સંપર્કમાં છે. હાલમાં જ તે આ તમામ લોકો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on InstagramLife is too Short for bad vibes..... #loveyourself #lovemyself
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion