શોધખોળ કરો

લોક કર્યાં વગર બાથરૂમમાં ન્હાતો હતો અભિનેતા અને ભૂલથી અંદર ઘૂસી ગઈ હોટ અભિનેત્રી પછી........!

સિદ્ધાર્થ ડે બાથરૂમમાં નહાતો હતો પરંતુ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. આ દરમિયાન કોયના મિત્રા ભૂલથી તે બાથરૂમમાં ઘૂસી જાય છે.

મુંબઈઃ બિગ બોસ-13ના શરૂઆતના હપ્તામાં સ્પર્ધકોની લડાઈ-ઝઘડા અને દલીલબાજી ખૂબ જોવા મળી રહી છે. શોમાં દરેક સ્પર્ધકો એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બિગ બોસ ઘરમાં પરિવારજનોની ઘણી મોમેન્ટ્સ દર્શકો વચ્ચે ખૂબ ટ્રેંડ થતી હયો છે. હવે કોયના મિત્રા અને સિદ્ધાર્થ ડેને પણ અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોક કર્યાં વગર બાથરૂમમાં ન્હાતો હતો અભિનેતા અને ભૂલથી અંદર ઘૂસી ગઈ હોટ અભિનેત્રી પછી........! શેર કરવામાં આવેલા અનસીન વીડિયોમાં સિદ્ધાર્થ ડેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ ડે બાથરૂમમાં નહાતો હતો પરંતુ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. આ દરમિયાન કોયના મિત્રા ભૂલથી તે બાથરૂમમાં ઘૂસી જાય છે. લોક કર્યાં વગર બાથરૂમમાં ન્હાતો હતો અભિનેતા અને ભૂલથી અંદર ઘૂસી ગઈ હોટ અભિનેત્રી પછી........! જેવી કોઈના મિત્રા અંદર જાય છે કે જોરથી બૂમ પાડી ઉઠે છે અને બહાર દોડી આવે છે. વોશરૂમ એરિયામાં પારસ છાબડા અને માહિરા શર્મા પણ હાજર હતા. આ જોઈ બંને હસવાનું રોકી શકતા નથી. બહાર આવીને કોયના પારસને કહે છે કે, આ બાથરૂમનો દરવાજો ખુલ્લો કેમ હતો ? ત્યારે પારસે કહ્યું આ ભાઈ બેશરમ છે. લોક કર્યાં વગર બાથરૂમમાં ન્હાતો હતો અભિનેતા અને ભૂલથી અંદર ઘૂસી ગઈ હોટ અભિનેત્રી પછી........! પારસ આ ઘટના ઘરવાળાને બતાવે છે. ડાઈનિંગ ટેબલ પર અસીમ રિયાઝ બાકી સભ્યો સાથે વાત શેર કરે છે. જે બાદ ત્યાં હાજર તમામ લોકો હસવાનું રોકી શકતા નથી. તમામ લોકો સિદ્ધાર્થની મજાક ઉડાવે છે. આ જોઈ સિદ્ધાર્થ કંઈ બોલ્યા વગર ચૂપચાપ રૂમની અંદર જતો રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Embed widget