શોધખોળ કરો

બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી.....

શેર કરવામાં આવેલા અનસીન વીડિયોમાં સિદ્ધાર્થ ડેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ ડે બાથરૂમમાં નહાતો હતો પરંતુ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. આ દરમિયાન કોયના મિત્રા ભૂલથી તે બાથરૂમમાં ઘૂસી ગઈ હતી.

મુંબઈઃ બિગ બોસ-13ના શરૂઆતના હપ્તામાં સ્પર્ધકોની લડાઈ-ઝઘડા અને દલીલબાજી ખૂબ જોવા મળી રહી છે. શોમાં દરેક સ્પર્ધકો એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બિગ બોસ ઘરમાં પરિવારજનોની ઘણી મોમેન્ટ્સ દર્શકો વચ્ચે ખૂબ ટ્રેંડ થતી હયો છે. હવે કોયના મિત્રા અને સિદ્ધાર્થ ડેને પણ અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી..... શેર કરવામાં આવેલા અનસીન વીડિયોમાં સિદ્ધાર્થ ડેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ ડે બાથરૂમમાં નહાતો હતો પરંતુ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. આ દરમિયાન કોયના મિત્રા ભૂલથી તે બાથરૂમમાં ઘૂસી જાય છે. બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી..... જેવી કોઈના મિત્રા અંદર જાય છે કે જોરથી બૂમ પાડી ઉઠે છે અને બહાર દોડી આવે છે. વોશરૂમ એરિયામાં પારસ છાબડા અને માહિરા શર્મા પણ હાજર હતા. આ જોઈ બંને હસવાનું રોકી શકતા નથી. બહાર આવીને કોયના પારસને કહે છે કે, આ બાથરૂમનો દરવાજો ખુલ્લો કેમ હતો ? ત્યારે પારસે કહ્યું આ ભાઈ બેશરમ છે. બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી..... પારસ આ ઘટના ઘરવાળાને બતાવે છે. ડાઈનિંગ ટેબલ પર અસીમ રિયાઝ બાકી સભ્યો સાથે વાત શેર કરે છે. જે બાદ ત્યાં હાજર તમામ લોકો હસવાનું રોકી શકતા નથી. તમામ લોકો સિદ્ધાર્થની મજાક ઉડાવે છે. આ જોઈ સિદ્ધાર્થ કંઈ બોલ્યા વગર ચૂપચાપ રૂમની અંદર જતો રહે છે. કોવ રિસોર્ટમાં પ્રતિનિધિમંડળ વગર જ મોદી અને જિનપિંગે કરી વાતચીત, જાણો વિગત ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget