શોધખોળ કરો

Bigg Boss 13: માફી માગીને મધુરિમાએ કોના કપાળમાં કીસ કરી? નામ જાણીને ચોંકી જશો

મધુરિમા વચ્ચે રોમાન્સની નવી શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે અને આ બધું જોવા માટે તેમના ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે.

મુંબઈ: હાલ બિગ બોગ 13 સિઝનની બહુ જ ચર્ચા ચાલી રહી છે. આ શો રોજ કંઈક નવું જ જાણવા મળે છે. ત્યારે બ્રેકઅપ બાદ એકબીજાના દુશ્મન બનનાર વિશાલ અને મધુરિમાની વચ્ચેનું અંતર બિગ બોસમાં આવ્યા બાદ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. મધુરિમા વચ્ચે રોમાન્સની નવી શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે અને આ બધું જોવા માટે તેમના ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે. પ્રોમોમાં તમે જોઈ શકો છો કે, મધુરિમા વિશાલને ઉઠાડવા માટે તેના બેડ પર જાય છે અને તેના વાળ સાથે થોડી રમત કર્યાં બાદ ગાલ પર કિસ કરે છે. ‘નચ બલિયે 9’ની સીઝનમાં પણ બંને ખૂબ ઝઘડતા જોવા મળ્યાં હતા. મધુરિમાએ કહ્યું હતું કે, વિશાલ તેના ભૂતકાળનો એક ભાગ છે, જેને તે ક્યારેય યાદ નહીં કરે. પરંતુ હવે ફરી બન્ને વચ્ચે પ્રેમના નવા ફણગા ફુટ્યા હોય એવુ લાગી રહ્યું છે.
View this post on Instagram
 
Kal dekhiye. . Follow me guys @realrashamidesai . . #biggboss13 #rashamidesai #devoleenabhattacharjee #siddharthshukla #shehnaazgill #instagram #followers #followmefollowyou #followforfollowback #likeforlikes #fitnessmotivation #r #likeforlikeback #followme #followersfree #instagram #bb #bb13 #world #india

A post shared by RASHAMI & DEVOLEENA FC (@realrashamidesai) on

સોમવારના એપિસોડમાં એક ટાસ્ક દરમિયાન વિશાલ સાથે બોલાચાલી થયા બાદ મધુરિમા તેને સોરી પણ કહેતી જોવા મળે છે. વિશાલ મધુરિમાને તેવું કહેતો જોવા મળ્યો હતો કે, હું ક્યારેય તારી સાથે ઝઘડો કરવા માગતો નથી. મધુરિઆએ વિશાલને આગળ કહ્યું હતું કે, તું જ્યાં-જ્યાં જઈશ હું તારી પાછળ-પાછળ આવીશ ત્યારે જેના પર મજાક કરતાં વિશાલે કહ્યું હતું કે, તને વિશાલ સિવાય કંઈ દેખાતું નથી પાગલ થઈ ગઈ છું તું મારી પાછળ. ત્યાર બાદ વિશાલ પ્રેમથી મધુરિમાના કપાળ પર કિસ કરે છે. ચાહકો માટે તે જોવાનું રસપ્રદ રહેશે કે એક્સ કપલ મધુરિમા અને વિશાલ ફરીથી કપલ બનશે કે નહીં.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget