શોધખોળ કરો
Advertisement
Bigg Boss 13: સૌથી મોંઘી સ્પર્ધક છે આ એક્ટ્રેસ, ઘરમાં રહેવાના મળ્યા આટલા કરોડ ?
27 સપ્ટેમ્બરે બિગ બોસ 13 પ્રીમિયર થશે. આ વખતે શોમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સલમાન ખાન સાથે શોમાં અમીષા પટેલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે.
મુંબઈ: 'બિગ બોસ 13'માં ભાગ લેવા માટે એક્ટ્રેસ રશ્મી દેસાઈને મોટી રકમ આપવામાં આવી રહી છે. મીડયા રિપોર્ટસ અનુસાર એક્ટ્રેસ રશ્મી દેસાઈ આ સીઝનની સૌથી મોંઘી સ્પર્ધક છે. રશ્મી દેસાઈ 'દિલ સે દિલ' સુધી સીરીયલમાં જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટસ મુજબ, રશ્મી દેસાઈને સીઝન 13 માટે આશરે 1.2 કરોડ જેટલી જંગી રકમ આપવામાં આવી છે. બિગ બોસમાં અરહાન ખાનની ઘરમાં એન્ટ્રી સિવાય, રશ્મી દેસાઈને ઘરની અંદર રહેવા માટે 1.2 કરોડની રકમની ચૂકવવામાં આવી છે. અભિનેત્રીની લોકપ્રિયતાને જોતા શોમાં તેમને મનોરંજનના પાત્ર માટે પસંદ કરવામાં આવી રહી છે. રશ્મી દેસાઈ શો માટે આટલી મોટી રકમ આપવાના કારણે ખુશ છે.View this post on Instagram
View this post on Instagram#EVERYTHING IS CHANGEABLE 💓 #itsallmagical💫🌟🌹 @stylebysugandhasood @sachin113photographer
View this post on Instagram
બિગબોસ શોમાં રશ્મી દેસાઈ પોતાના બોયફ્રેન્ડ અરહાન ખાન સાથે એન્ટ્રી કરશે. 27 સપ્ટેમ્બરે બિગ બોસ 13 પ્રીમિયર થશે. આ વખતે શોમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સલમાન ખાન સાથે શોમાં અમીષા પટેલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement