શોધખોળ કરો

‘બિગ બોસ 13’નું પ્રથમ ટીઝર રિલીઝ, સલમાન ખાને ખોલ્યો આ મોટો રાઝ

સલમાનના આ પ્રોમો અનુસાર કેટલાક કંટેસ્ટેન્ટ ચાર સપ્તાહમાં જ ફિનાલેના દાવેદાર બની જશે પરંતું તેના બાદ તેઓની મુશ્કેલીઓમાં વધારો થશે.

મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શૉ ‘બિગ બૉસ સીઝન 13’ લઈને સલમાન ખાન ટૂંક સમયમાં આવી રહ્યો છે. શૉ ની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને કંટેસ્ટેન્ટ પણ ફાઈનલ થઈ ગયા છે. ત્યારે મેકર્સે બિગ બૉસ 13નું પ્રથમ ટિઝર રિલીઝ કરી દીધું છે. જેમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લુકમાં નજર આવી રહ્યો છે. આ પ્રોમોમાં સલમાન એ જણાવવાની કોશિશ કરી રહ્યો છે કે બિગ બૉસ 13 માં ખૂબજ નવું નવું થવાનું છે, જેને દર્શકો ક્યારેય નહીં ભૂલે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે ફિનાલે સુધી પહોંચવા માટે કંટેસ્ટેન્ટે આકરી મહેનત કરવી પડશે. આ સિવાય સલમાને થીમ વિશે પણ જણાવ્યું છે.
View this post on Instagram
 
Get ready to hop on to the #BB13 entertainment express along with @vivo_india ek dum fatafat! ???? #BiggBoss13 Coming soon! @beingsalmankhan

A post shared by Colors TV (@colorstv) on

સલમાનના આ પ્રોમો અનુસાર કેટલાક કંટેસ્ટેન્ટ ચાર સપ્તાહમાં જ ફિનાલેના દાવેદાર બની જશે પરંતું તેના બાદ તેઓની મુશ્કેલીઓમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે બિગ બૉસનો સેટ દર વખતે લોનાવલામાં બનાવવામાં આવતો હતો પરંતુ આ વખતે મુંબઈની ફિલ્મ સિટીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર શો કોઈ એક જ થીમ પર આધારિત નહીં હોય. સાથે આ વખતે ઘરમાં કોઈ કૉમનર નહી રહે, માત્ર જાણીતી હસ્તીઓ જ નજર આવશે. આઈબી ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 7 કંટેસ્ટેન્ટને ફાઈનલ કરી લીધા છે. આ સાત હસ્તીઓએ બિગ બૉસનો કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે. જેમાં મુગ્ધા ગોડસે, સિદ્ધાર્થ શુક્લા, ચંકી પાંડે, રાજપાલ યાદવ, માહિકા શર્મા, દેબોલીના ભટ્ટાચાર્ય, આદિત્ય નારાયાણનું નામ સામેલ છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget