શોધખોળ કરો

Bigg Boss 14ની થઈ શરૂઆત, જાણો કયા કયા કન્ટેસ્ટેન્ટે મારી એન્ટ્રી

‘બિગ બોસ’ સીઝન 14ની શરુઆત આજથી થઈ ગઈ છે. શો ના હોસ્ટ સલમાન ખાને સૌથી પહેલા એક્સ કન્ટેસ્ટેન્ટ્સ હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી કરાવી હતી.

ટીવીના પોપ્યુલર અને વિવાદિત શો ‘બિગ બોસ’ સીઝન 14ની શરુઆત આજથી થઈ ગઈ છે. કોરોના મહામારીના કારણે આ વખતે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા તમામ કન્ટેસ્ટેન્ટન 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઈન રહ્યાં હતા. શો ના હોસ્ટ સલમાન ખાને સૌથી પહેલા એક્સ કન્ટેસ્ટેન્ટ્સ હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી કરાવી હતી. આ ત્રણેયે ધમાકેદાર ડાન્સથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. બીગ બોસના ઘરમાં પ્રથમ કન્ટેસ્ટેન્ટ તરીકે એઝાઝ ખાને એન્ટ્રી મારી હતી. હૈદરાબાદમાં જન્મેલા એઝાઝ ખાન અનેક ટીવી સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. બાદમાં રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લઈ રહ્યો છે. તેના બાદ બીજા કન્ટેસ્ટેન્ટ તરીકે નિક્કી તંબોલીએ એન્ટ્રી મારી હતી. નિક્કીએ કહ્યું, હું સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ છું.
કન્ટેસ્ટન્ટ તરીકે અભિનવ શુક્લા અન રૂબીના દિલેકે પણ એન્ટ્રી કરી હતી. બન્નેએ શાનદાર ડાન્સ સાથે શોમાં એન્ટ્રી કરી હતી.

ટોપ સ્ટોરી

સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
Embed widget