શોધખોળ કરો

બિગ બોસ-13ને લઈને ચેનલે લીધો U Turn! 2 સપ્તાહનું એક્સટેંશન નહીં થાય, આ દિવસે ફિનાલે

અટકળો તો એવી પણ છે કે, સલમાન પાસે સમય ન હોવાને કારણે જ આમ થયું છે.

મુંબઈઃ બિસ બોસ સીઝન 13એ સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. શોની જૂની સીઝનને આટલી પોપ્યુલારિટી ક્યારેય મળી નથી. ટીઆરપીમાં હાઈ બિગ બોસને 5 સપ્તાહ માટે એક્સેટેન્ડ કરવામાં આવ્યું હતું. હવે ફરીથી બિગ બોસ 13ને વધુ બે સપ્તાહ સુધી એક્સટેન્ડ કરવાની અટકળો છે. જેના પર મેકર્સે યૂ ટર્ન લીધો છે. સ્પોટબોયના અહેવાલ અનુસાર, મેકર્સે બે સપ્તાહ શોને એક્સટેન્ડ કરવાનો નિર્ણય ટાળી દીધો છે. ચેનલ અને એંડમોલની મીટિંગમાં કોઈ પરિણામ સામે ન આવ્યું. હાલમાં ચેનલ-એંડમોલે યૂ ટર્ન પાછળનું કારણ સામે આવ્યું નથી. જોકે હજુ સુધી બિગ બોસ તરફતી એક્સટેંશન થવા કે ન થવાને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક્સટેંશન ન થવા પાછળ સલમાન ખાનનું વ્યસ્ત શેડ્યૂઅલ અને અન્ય વર્ક કમિટમેન્ટ્સ પણ જવાબદાર હોઈ શકે છે. અટકળો તો એવી પણ છે કે, સલમાન પાસે સમય ન હોવાને કારણે જ આમ થયું છે. નિર્માતાનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, માટે કંઇ પણ કહેવું યોગ્ય નથી. કેટલાક રિપોર્ટ્સ મુજબ સીઝનનું ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરીના રોજ થશે. ત્યારે જોવાનું તે રહે છે કે આ સીઝનમાં કોણ ફાઇનલ વિનર બને છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
Embed widget