શોધખોળ કરો
Advertisement
બિગ બોસની એક્સ સ્પર્ધક બંદગી કાલરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
બંદગીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે.
મુંબઈ: બિગબોસ 11માં જોવા મળેલી બંદગી કાલરા હાલ બાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. બંદગીએ પોતાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંદગી ભલે બિગબોસ શોની વિજેતા ન બની શકી પરંતું તે લાઈમલાઈટમાં ખૂબ રહે છે.
બંદગીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે. બંદગી તસવીરોમાં ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.
બંદગી કાલરા હાલમાં વેકેશન માણી રહી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.
બંદગીની બિકિની તસવીરો પર તેના ચોહકો ખૂબ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે. (તસવીર સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement