શોધખોળ કરો

વારિસ પઠાણના ભડકાઉ નિવેદન પર ભડક્યો આ બોલિવૂડ એક્ટર, કહ્યું- હું એકલો આવીશ અને જણાવીશ સિંહ કોણ....

આપને જણાવીએ કે, રાહુલ મહાજન એક પાયલોટ રહી ચૂક્યા છે. પરંતુ ટીવી સિરિયલ ‘બિગ બોસ’માં આવ્યા બાદ તે ઘણી અન્ય સિરિયલ્સમાં જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ બિગ બોસમાં જોવા મળેલ રાહુલ મહાજને વારિસ પઠાણના નિવેદનની ટીકા કરી છે. સાથે જ તેણે વારિસ પઠાણના પડકારને સ્વીકારી લીધો છે.

તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘આ કોણ છે વારિસ પઠાણ? જે ગલી, જે નુક્કડમાં કહો હું આવીશ, એકલો આવીશ, અને જણાવીશ કે સિંહ કોણ છે અને શિયાળ કોણ છે. જ્યાં સુધી આ બે કોડીના નેતા કોઈ સમાજનું નેતૃત્વ કરશે, સમાજ પ્રગતિશીલ નહીં બની શકે.’

આપને જણાવીએ કે, રાહુલ મહાજન એક પાયલોટ રહી ચૂક્યા છે. પરંતુ ટીવી સિરિયલ ‘બિગ બોસ’માં આવ્યા બાદ તે ઘણી અન્ય સિરિયલ્સમાં જોવા મળ્યો હતો. ઉપરાંત, પોતાના જીવનશૈલીને લઈને પણ રાહુલ ચર્ચામાં રહ્યા છે.

વારિસ પઠાણના ભડકાઉ નિવેદન પર ભડક્યો આ બોલિવૂડ એક્ટર, કહ્યું- હું એકલો આવીશ અને જણાવીશ સિંહ કોણ....

નોંધનીય છે કે, હાલમાં જ કર્ણાટકમાં થયેલ એક કાર્યક્રમમાં AIMIMના નેતા વારિસ પઠાણે એક રેલીમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમાં 15 કરોડ મુસલમાનો 100 કરોડ હિંદુઓ પર ભારી પડવાની વાત કહી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડના અનેક કલાકારોએ વારિસ પઠાણના આ નિવેદનની ખૂબ ટીકા કરી અને મજાક ઉડાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget