શોધખોળ કરો

PICS : બિપાશાએ તસવીર શેર કરી યાદ કર્યા જૂના દિવસો, જુઓ..

1/7
બાદમાં આ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે તેણે લગ્ન કરી લીધા.

2/7
ઉલ્લેખનીય છે કે, બિપાશા અને દિપનીતા શર્મા ફ્લેટમાં સાથે રહેતા હતા. બિપાશા છેલ્લી વખત 2015માં અલોન ફિલ્મમાં જોવા મળી હતી.

3/7
બિપાશાની આ તસવીરોના જવાબમાં દિપનીતા શર્માએ પણ જૂની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં લખ્યું, કેટલો શાનદાર સમય હતો. ખૂબ પ્રેમ...આ તસવીર મને મોકલવા બદલ આભાર.

4/7
બિપાશાની શેર કરવામાં આવેલ અન્ય તસવીર ખૂબ જ જૂની છે. કેટલીક તો તેની બોલીવુડમાં ડેબ્યૂ કર્યા પહેલાની છે.

5/7
 તસવીર શેર કરતાં બિપાશાએ લખ્યું છે કે, મારી સૌથી મનપસંદ તસવીર, મારા સૌથી મનપસંદ ફોટોગ્રાવર દ્વારા લેવામાં આવી છે. આભાર મારા મિત્રો, મને આટલો પ્રેમ અને સપોર્ટ કરવા બદલ.

6/7
બિપાશાએ પોતાના મિત્રો અને સાથિઓ સાથેની પોતાની કેટલીક જૂની તસવીરો શેર કરી છે.

7/7
બિપાશા બસુ પોતાના જૂના દિવસોને ખૂબ જ મિસ કરી રહી છે. જૂના દિવસોને યાદ કરતા બિપાશાએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં જોવા મળતી બિપાશા આજની બિપાશા કરતાં ઘણી અલગ છે. ઇન્સ્ટાગ્રા પર શેર કરવામાં આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે, બિપાશામાં કેટલો બદલાવ આવી ગયો છે. આગળ જુઓ કેટલી તસવીરો....

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget