શોધખોળ કરો

'સેક્રેડ ગેમ્સ 2'ને લઈને ભાજપના નેતાએ અનુરાગ કશ્યપ સામે નોંધાવી ફરિયાદ, જાણો વિગત

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ સિંહ બગ્ગાએ બોલીવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈને શીખોની લાગણી ઉશ્કેરવાનો આરોપ લગાવતા મંગળવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે.

નવી દિલ્હી: દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ સિંહ બગ્ગાએ બોલીવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈને શીખોની લાગણી ઉશ્કેરવાનો આરોપ લગાવતા મંગળવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે. દિલ્હીથી ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ પણ કશ્યપ નિર્દેશિત વેબ સિરીઝ પર હિંદુઓ અને શીખોની ભાવનાઓ અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. બગ્ગાએ કહ્યું, 'મે શીખ કડાનુ અપમાન થતા સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ સામે ફરિયાદ દાખલ કરી છે.' વેબ સિરીઝના દ્રશ્યમાં શીખની ભૂમિકા નિભાવતા સૈફ અલી ખાન પોતાનુ કડુ ફેંકતા જોવા મળી રહ્યા છે. કડુ શીખ ધર્મમાં એક પવિત્ર અને અભિન્ન વસ્તુ માનવામાં આવી છે અને તેને ખુબ જ આદર અને વિશ્વાસ સાથે પહેરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વેબ સિરીઝનો બીજો ભાગ 15 ઓગસ્ટે રિલીઝ થયો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. સીરિઝનો પ્રથમ ભાગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget