શોધખોળ કરો

BJPના આ મોટા નેતાએ બૉલીવુડ અને ISI વચ્ચે સંબંધ હોવા અંગે કર્યુ ટ્વીટ, લગાવ્યા ગંભીર આરોપો

તેમને કહ્યું બૉલીવુડ સેલેબ્સ પર શિકંજો કસવા માટે કાર્યવાહી પણ ચાલી રહી છે. બૈજયંતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ વાત કહી છે, સાથે તેને પોતાની વાતના સમર્થનમાં એક ટ્વીટ પણ કર્યુ હતુ

નવી દિલ્હીઃ રાજકીય હસ્તીઓ પણ હવે બૉલીવુડને લઇને પોતાના નિવેદન આપવા લાગ્યા છે, બીજેપી નેતાએ બૉલીવુડ પર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ તાજેતરમાંજ બૉલીવુડ સેલેબ્સ પર એકદમ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું છે કે કેટલાક બૉલીવુડ સેલેબ્સનો સંબંધ પાકિસ્તાનના આઇએસઆઇ સાથે જોડાયેલા છે. તેમને કહ્યું બૉલીવુડ સેલેબ્સ પર શિકંજો કસવા માટે કાર્યવાહી પણ ચાલી રહી છે. બૈજયંતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ વાત કહી છે, સાથે તેને પોતાની વાતના સમર્થનમાં એક ટ્વીટ પણ કર્યુ હતુ. BJPના આ મોટા નેતાએ બૉલીવુડ અને ISI વચ્ચે સંબંધ હોવા અંગે કર્યુ ટ્વીટ, લગાવ્યા ગંભીર આરોપો બૈજયંતે ટ્વીટમાં કહ્યું- કેટલીક એકદમ ચોંકાવનારી કડીઓ સામે આવી છે, જેમાં બૉલીવુડના કેટલાક લોકો પ્રાઇવેટ અને બિઝનેસને લઇને પાકિસ્તાન અને એનઆરઇ લોકો સાથે સંબંધ છે, આનાથી ઇનકાર નથી કરી શકાતો કે આ જમ્મુ-કાશ્મીરમાં હિંસા વધારે છે. પાકિસ્તાની સેના અને આઇએસઆઇ સાથે સંબંધોના સબૂત છે. હું દેશભક્ત બૉલીવુડના લોકોને કહીશ કે તેમના નામ જાહેર કરો.
વળી, બૈજયંતે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, આ વાતના કેટલાય સબુતો મળ્યા છે. જેમાં કેટલીક તસવીરો સામેલા છે. તેમને કહ્યું આમાં કેટલાક એનઆરઆઇ અને પાકિસ્તાની વેસ્ટર્ન દેશોમાં રહે છે. આમાં આ લોકો વિરુદ્ધ બે પ્રકારના સબુત મળ્યા છે. એક તો એ લોકો સોશ્યલ મીડિયા પર હિંસા માટે લોકોને ઉકસાવે છે, બીજુ, પાકિસ્તાન કેમ્પમાં દેખાય છે. આ લોકો બૉલીવુડના લોકોની સાથે પાર્ટી કરતા દેખાય છે. બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંતે બૉલીવુડ સેલેબ્સ પર કેટલાક પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે. BJPના આ મોટા નેતાએ બૉલીવુડ અને ISI વચ્ચે સંબંધ હોવા અંગે કર્યુ ટ્વીટ, લગાવ્યા ગંભીર આરોપો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

Embed widget