શોધખોળ કરો
જોધપુરના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત. બીજા ફિલ્મ સ્ટાર્સનું શું થયું ? જાણો વિગત
1/6

2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના રહેનારા લોકોએ વન વિભાગની ઓફિસ આવીને સલમાન ખાન તથા ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ મૂકીને ફરિયાદ કરી હતી.
2/6

ગુડા બિશ્નોઇના લોકો ફટાકડાના અવાજને કારણે ચોંકી ઉઠ્યા હતા અને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આ જીપ્સી સ્ટાર્સની હતી તેવો ખુલાસો થયો હતો.
Published at : 05 Apr 2018 11:36 AM (IST)
View More























