શોધખોળ કરો

સલમાનને સજા થશે તો ફસાઈ જશે કરોડો રૂપિયા, આ ફિલ્મો પર થશે અસર

1/5
બિગ બોસ 12: સલમાન ખાનનું નામ બિગ બોસની આગામી સીઝનના હોસ્ટ તરીકે નક્કી છે. ઓક્ટોબરથી શરૂ થનારાં બિગબોસ 12 માટે સલમાન ખાનના બદલે અન્ય હોસ્ટ શોધવો પડશે. સમલાન આ શો માટે આશરે 11 કરોડ રૂપિયા ફી વસૂલે છે.

2/5
દબંગ 3: સુપરહિટ સીરિઝ દબંગ 3માં પણ સલમાન હશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. સલમાનને સજા થશે તો પ્રોજેક્ટ પર ઠંડુ પાણી ફરી વળશે.

3/5
ભારતઃ સલમાન ખાન ભારત નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જે કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરની હિન્દી રિમેક છે. સલમાનને સજા થશે તો ફિલ્મ ખોરંભે ચડશે. આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ ઝપર કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થવાનું છે.

4/5
રેસ 3: સલમાન ખાન હાલ રેસ 3નું શૂટિંગ કરી રહ્યો છે. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ અધૂરું છે. ફિલ્મનું બજેટ 100 કરોડ છે. જેમાં સલમાન મુખ્ય અભિનેતા છે. જો સલમાનને સજા થશે તો પ્રોજેક્ટ અટકી થશે ઉપરાંત પ્રોડ્યૂસર્સ દ્વારા ફિલ્મમાં લગાવવામાં આવેલી રકમ ફસાઇ શકે છે.

5/5
મુંબઈઃ કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન મુખ્ય આરોપી છે. ગુરુવારે જોધપુરની કોર્ટ આ મામલે ફેંસલો સંભળાવશે. 19 વર્ષથી ચાલી રહેલા કેસમાં જો કોર્ટ સલમાનને દોષિ જાહેર કરી સજા ફટકારશે તો બોલીવુડના કરોડો રૂપિયા ફસાઇ શકે છે. સલમાન હાલ અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે અથવા સંકળાવાની કોશિશ કરી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget