શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: લેટ નાઈટ પાર્ટીમાં બહુ જ બોલ્ડ અંદાજમાં પહોંચી આયશા શર્મા, અભિનેત્રીને જોઈને બધાંની નજર અટકી જઈ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120451/Bollywod.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120527/Bollywood67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/9
![નેહા અને આયશા બન્નને જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે અને અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. આયશાએ એમિટી યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આયશાના પરિવારજનોએ તેને પોતાના બધાં જ સપનાં પૂરા કરવાની છૂટ આપી હતી જોકે તેમનું કહેવું હતું કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120523/Bollywood8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા અને આયશા બન્નને જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે અને અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. આયશાએ એમિટી યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આયશાના પરિવારજનોએ તેને પોતાના બધાં જ સપનાં પૂરા કરવાની છૂટ આપી હતી જોકે તેમનું કહેવું હતું કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે.
3/9
![આ માટે આયશાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર બાદ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આયશા કથક ડાન્સર છે અને આ સિવાય તે હિપ-હોપ, સાલસા અને જૈજ જેવા ડાન્સ ફોર્મ્સ પણ આવડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120518/Bollywood6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ માટે આયશાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર બાદ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આયશા કથક ડાન્સર છે અને આ સિવાય તે હિપ-હોપ, સાલસા અને જૈજ જેવા ડાન્સ ફોર્મ્સ પણ આવડે છે.
4/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120513/Bollywood5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120509/Bollywood4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/9
![ડેબ્યૂ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં પણ આયશાએ બહુ જ બોલ્ડ સીન આપ્યા છે. આયશાનો ડ્રેસ બહુ જ રિવીલિંગ હતો. ઉપ્સ મુવમેન્ટનો શિકાર ન બની જાય તે માટે આયશા વારંવાર પોતાના ડ્રેસ પર ધ્યાન રાખી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120505/Bollywood3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેબ્યૂ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં પણ આયશાએ બહુ જ બોલ્ડ સીન આપ્યા છે. આયશાનો ડ્રેસ બહુ જ રિવીલિંગ હતો. ઉપ્સ મુવમેન્ટનો શિકાર ન બની જાય તે માટે આયશા વારંવાર પોતાના ડ્રેસ પર ધ્યાન રાખી રહી હતી.
7/9
![આયશા શર્મા અભિનેત્રી નેહા શર્માની નાની બહેન છે. પહેલીવાર આયશાને આ અંદાજમાં જોઈને બધાંની સ્ટાર્સની નજર તેની પર અટકી ગઈ હતી. આ દરમિયાન આયશા બહુ જ ખુબસુરત જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120500/Bollywood2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશા શર્મા અભિનેત્રી નેહા શર્માની નાની બહેન છે. પહેલીવાર આયશાને આ અંદાજમાં જોઈને બધાંની સ્ટાર્સની નજર તેની પર અટકી ગઈ હતી. આ દરમિયાન આયશા બહુ જ ખુબસુરત જોવા મળી હતી.
8/9
![મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120456/Bollywood1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.
9/9
![મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/20120451/Bollywod.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.
Published at : 20 Jan 2019 12:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)