શોધખોળ કરો

શું બોલિવૂડ આ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકને લઈને શરૂ થઈ ચર્ચાઓ?

પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટો છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે.

ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ગુરૂવારે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. ‘મેટ ગાલા 2019’માં પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા બાદ કાન્સમાં પણ પ્રિયંકા ચોપરાએ ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યાં હતા. પરંતુ પ્રિયંકા ચોપરાના કાન્સ લુકને લઈ સોશિયલ મીડિયા પર હવે નવી ચર્ચા શરૂ થઈ છે. શું બોલિવૂડ આ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકને લઈને શરૂ થઈ ચર્ચાઓ? પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટો છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે. જ્યારે કેટલાક યૂઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, શું પ્રિયંકા પ્રેગ્નેંટ છે? શું બોલિવૂડ આ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકને લઈને શરૂ થઈ ચર્ચાઓ? ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેંસીને લઈ જે અટકળો ચલાવવામાં આવી રહી છે એ નવી નથી. આ પહેલા પણ જ્યારે અન્ય ડ્રેસીસમાં પ્રિયંકા ચોપરાનું પેટ દેખાયું હતું તો લોકોએ તેની પ્રેગ્નેંસીના ઘણા અનુમાન લગાવ્યા હતા. જોકે તે સમયે પ્રિયંકાએ આ સમાચારોને અફવા ગણાવી ફગાવી હતી. શું બોલિવૂડ આ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકને લઈને શરૂ થઈ ચર્ચાઓ? જોકે, હાલ આ તસવીરોમાં જોવા મળી રહેલ બેલી ફેટ છે કે બેબી બંપ તે હાલ પણ સસ્પેંસ છે. કારણે કે અત્યાર સુધી પ્રિયંકા અને તેના પરિવાર તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

Embed widget