શોધખોળ કરો
બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરનો હોટ બેલિ ડાન્સ વીડિયો વાયરલ, જુઓ વીડિયો
જાન્હવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેલિ ડાન્સ કરતી નજર આવી રહી છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેલિ ડાન્સ કરતી નજર આવી રહી છે. વાયરલ વીડિયોમાં જાન્હવી કપૂર ‘અખ લડ જાવે’ ગીત પર બેલિ ડાન્સ કરતી નજર આવી રહી છે.
જાન્હવી પોતાના ફિટનેશનું ખૂબ ધ્યાન રાખે છે. ઘણીવાર તે જિમમાં પરસેવો પાડતી નજર આવે છે. જાન્હવી ડાન્સ પણ માહિર છે.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે જાન્હવી કપૂરે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ધડક થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં જાન્હવી સાથે શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં નજર આવ્યો હતો. તેની પહેલી પ્રથમ ફિલ્મને બૉક્સ ઑફિસ પર સારી સફળતા પણ મળી હતી.(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ-જાન્હવી કપૂર)View this post on Instagram
View this post on Instagram
વધુ વાંચો





















