શોધખોળ કરો

‘વેલેન્ટાઈન્સ ડે’ પર મલાઈકા અરોરા અને અર્જૂને હોટલની અંદરની તસવીરે કરી શેર, જુઓ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પ્રેમાળ ટેબલ સેન્ટરપીસની તસવીર શેર કરી હતી. આ તસવીર હોટલ રૂમની છે. જ્યાં ચોકલેટ ડિપ્ડ સ્ટ્રોબેરીઝ પણ મુકવામાં આવેલી છે

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ ભલે પોતાના ‘વેલેન્ટાઈન્સ-ડે’ સેલિબ્રેશનને છૂપાવતા હોય પરંતુ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરની બાબતમાં આવું નથી. આ બન્ને બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક છે અને પ્રેમના દિવસને તેમણે ખૂબ જ સુંદર રીતે સેલિબ્રેટ કર્યો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ‘વેલેન્ટાઈન્સ ડે’ પર મલાઈકા અરોરા અને અર્જૂને હોટલની અંદરની તસવીરે કરી શેર, જુઓ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પ્રેમાળ ટેબલ સેન્ટરપીસની તસવીર શેર કરી હતી. આ તસવીર હોટલ રૂમની છે. જ્યાં ચોકલેટ ડિપ્ડ સ્ટ્રોબેરીઝ પણ મુકવામાં આવેલી છે. મલાઈકા અને અર્જુન બન્નેએ પોતાની આ તસવીર ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. ‘વેલેન્ટાઈન્સ ડે’ પર મલાઈકા અરોરા અને અર્જૂને હોટલની અંદરની તસવીરે કરી શેર, જુઓ નોંધનીય છે કે, મલાઈકા અને અર્જુને જૂનમાં પોતાના રિલેશન જાહેર કર્યાં હતાં. તેણે ઈન્સ્ટાગ્રામ પર અર્જુન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. અર્જુનના જન્મદિવસે તેણે આ પોસ્ટ શૅર કરી હતી. ‘વેલેન્ટાઈન્સ ડે’ પર મલાઈકા અરોરા અને અર્જૂને હોટલની અંદરની તસવીરે કરી શેર, જુઓ અર્જુન કપૂરે પણ મલાઈકાના બર્થ-ડે પર એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે મલાઈકને કિસ કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ નવા વર્ષ પર મલાઈકા અને અર્જુને નવું વર્ષ સાથે ઉજવ્યું હતું. ‘વેલેન્ટાઈન્સ ડે’ પર મલાઈકા અરોરા અને અર્જૂને હોટલની અંદરની તસવીરે કરી શેર, જુઓ નોંધનીય છે કે લાંબા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી બન્ને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget