શોધખોળ કરો
Advertisement
દીપિકા પદુકોણે હેવી ડ્રેસના કારણે ગબડી પડતાં માંડ-માંડ બચી ગઈ, જુઓ વીડિયો
દીપિકા પાદૂકોણ હોટલની લોબીમાં પોતાના ડ્રેસના કારણે ગબડી પડતાં માંડ-માંડ બચી હતી. દીપિકા જ્યારે પોતાના ડ્રેસના કારણે પડતાં માંડ-માંડ બચી તયારે તે રેડ વાઈન પી રહી હતી.
Met Gala 2019માં બાર્બી અવતારમાં એન્ટ્રી મારી બધાં આકર્ષિત કરનાર અભિનેત્રી દીપિકા પાદૂકોણ હોટલની લોબીમાં પોતાના ડ્રેસના કારણે ગબડી પડતાં માંડ-માંડ બચી હતી. દીપિકા જ્યારે પોતાના ડ્રેસના કારણે પડતાં માંડ-માંડ બચી તયારે તે રેડ વાઈન પી રહી હતી.
ગાલા ઈવેન્ટના પડદા પાછળ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને એક ચાહકે ઓનલાઈન મુકી દીધો છે. વીડિયોમાં દીપિકા પાદૂકોણ હોટલની લોબીમાં ફરી રહી હતી અને બીજા લોકો જૈક પોજેનના લાંબા સ્ટ્રેપલૈસ ગુલાબી ગાઉન પહેરાવવામાં દીપિકાની મદદ કરી રહી હતો. તે દરમિયાન અચાનક તે પડતાં માંડ-માંડ બચી હતી પરંતુ દીપિકા પોતાને સંભાળી લીધી હતી.
વીડિયોમાં દીપિકાના હાથમાં રેડ વાઈનનો ગ્લાસ હતો અને તે સ્ટ્રોને લઈને વાઈન પી રહી હતી. દીપિકા Zac Posen દ્વારા ડિઝાઈનરે કરેલા પિંક ગાઉનમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement