શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોલિવૂડના આ ખાને લીધા 5 સોગંદ, કહ્યું- મોદી અને અમિત શાહ રાજનીતિના......
કમાલ આર ખાને પીએમ નરેન્દ્ર અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ વાળી એનડીએની જીત પર ટ્વીટ કર્યું છે અને તેનું આ ટ્વીટ ઘણું વાયરલ થયું છે.
![બોલિવૂડના આ ખાને લીધા 5 સોગંદ, કહ્યું- મોદી અને અમિત શાહ રાજનીતિના...... bollywood actor kamaal r khan on amit shah and pm narendra modi બોલિવૂડના આ ખાને લીધા 5 સોગંદ, કહ્યું- મોદી અને અમિત શાહ રાજનીતિના......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/25075844/kamaal-rashid-khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બોલીવુડના એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કમાલ આર ખાને ભાજપની જીત પર પણ પોતાનું રિએક્શન આપ્યું છે. લોકસભાની ચૂંટણીના વલણમાં ભાજપની બેઠકોનો આંકડો 325ને પાર પહોંચી ચૂક્યો છે અને હવે ફાઈનલ રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપના આશનાદર પ્રદર્શન પર કમાલ આર ખાન પણ વખાણ કરવાથી પોતાની જાતને નથી રોકી શક્યા.
આ રીતે બોલિવૂડ એક્ટર કમાલ ખાને બીજેપી વિરુદ્ધ કંઈ પણ ન કહેવાનું મન બનાવ્યું છે. કમાલ ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે.
કમાલ આર ખાને પીએમ નરેન્દ્ર અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ વાળી એનડીએની જીત પર ટ્વીટ કર્યું છે અને તેનું આ ટ્વીટ ઘણું વાયરલ થયું છે. કેઆરકે ચૂંટણી પરિણામના સમયે પાંચ સોગંદ લીધા છે. તેને લખ્યું કે…. 1. હું ન્યૂઝ ચેનલ નહીં જોઉં. 2. રાજકારણ અંગે કોઈ ટ્વિટ નહીં કરું. 3. ભાજપ વિરુદ્ધ એક શબ્દ નહીં કહું. 4. રોજ કહી શકે અમિત શાહ અને નરેન્દ્ર મોદી પોલિટિક્સનો બાપ છે. 5. કોઈ પણ રાજકીય ટ્વિટ ન તો વાંચીશ ન તો રિપ્લાય કરીશToday I do make 5 promises for next 5 years. 1)won’t watch news channels. 2)won’t tweet about politics. 3)won’t say word against BJP 4) Everyday will say that Amit Shah and Narendra Modi are Baap of politics. 5)Won’t read and reply to any political tweet.🙏🌹
— KRK (@kamaalrkhan) May 23, 2019
![બોલિવૂડના આ ખાને લીધા 5 સોગંદ, કહ્યું- મોદી અને અમિત શાહ રાજનીતિના......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/25075911/1-bollywood-actor-kamaal-r-khan-on-amit-shah-and-pm-narendra-modi-600x563.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)