શોધખોળ કરો

બોલીવુડના આ જાણીતા એક્ટરને કોહલી પર ટિપ્પણી કરવી ભારે પડી, જાણો વિગત

1/6
2/6
3/6
થોડા દિવસો પહેલા એક પ્રમોશનલ ઈવેન્ટમાં એક ફેને કહ્યું હતું કે, તે ભારતીય ખેલાડીઓ કરતાં વધારે ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પસંદ કરે છે. જે બાદ કોહલીએ તે ફેનને ભારત છોડવા કહ્યું હતું. જેને લઈ તે ટ્રોલ થયો હતો.

4/6
નસીરુદ્દીન શાહે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, વિરાટ કોહલી ન માત્ર દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે પરંતુ દુનિયાનો સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી પણ છે. તેની ક્રિકેટિંગ ક્ષમતા તેની ઉદ્ધતાઇ અને ખરાબ વ્યવહાર આગળ ઝાંખી પડી જાય છે. મારો ઈરાદો દેશ છોડવાનો નથી.

5/6
શાહની કોમેન્ટ બાદ લોકો સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો નસીરુદ્દીન શાહની આ કમેન્ટની ભડક્યા છે. કેટલાક લોકોએ કોહલીનો બચાવ કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાને હરાવવા આ પ્રકારનો સ્વભાવ જરૂરી છે. ઘણા લોકોએ શાહની ફેસબુક વોલ પર અભદ્ર શબ્દો પણ લખ્યા છે.

6/6
મુંબઈઃ બોલીવુડના જાણીતા એક્ટરને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર ટિપ્પણી કરવી ભારે પડી છે. નસીરુદ્દીન શાહે કોહલીના વ્યવહાર પર કરેલી કોમેન્ટ બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું

ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા

US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'

Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'

Embed widget