શોધખોળ કરો

Lockdown: ગરીબોની મદદ માટે આગળ આવ્યો આ એક્ટર, કહ્યું - લોન લઈને પણ કરીશ મદદ

કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા લોકડાઉનની મર્યાદા 3 મે સુધી વધારી દેવામાં આવી છે. જેના કારણે મજૂરો અને ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા લોકડાઉનની મર્યાદા 3 મે સુધી વધારી દેવામાં આવી છે. જેના કારણે મજૂરો અને ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે. આવા લોકોની મુશ્કેલીને દૂર કરવા માટે સમાજના તમામ વર્ગના લોકો શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. આ કડીમાં એક્ટર પ્રકાશ રાજ પણ મદદ માટે આગળ આવ્યા છે. અભિનેતા પ્રકાશ રાજે ગરીબોને સામાન વિતરણ કરતા હોય તેવી તસવીર ટ્વિટર પર શેર કરી છે. ઉપરાંત શાનદાર કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું, મારા નાણાકીય સ્ત્રોત ઘટી રહ્યા છે પરંતુ અમે લોન લઈશું અને લોકોની મદદ કરીશું. કારણકે મને ખબર છે કે હું ફરી વખત કમાઈ શકું છું પરંતુ જો આ કપરા સમયમાં માનવતા જીવતી રહેશે તો. ચાલો સાથે મળીને તેની સામે લડીએ.
પ્રકાશ રાજની આ પોસ્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો તેના પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 17265 પર પહોંચી છે. 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો સાજા થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 

વિડિઓઝ

UNGA પહેલા અમેરિકામાં અનેક ફ્લાઈટ્સ રદ, ન્યૂયોર્કના એરપોર્ટ થયા પ્રભાવિત
Japan: જાપાનમાં ખતરનાક ચક્રવાતી તોફાનનો કહેર, ભારે વરસાદથી જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : સ્ટન્ટનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : પદયાત્રીઓના માર્ગ પર ઓવરસ્પીડ
Hun To Bolish : હું તો બોલીશ : નહીં ભુલાય ગુજ્જુ લવ ગુરુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: નર્મદા ભાજપમાં મોટો રાજકીય ફેરબદલ, નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીને બનાવાયા નવા જિલ્લા પ્રમુખ
BJP: નર્મદા ભાજપમાં મોટો રાજકીય ફેરબદલ, નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીને બનાવાયા નવા જિલ્લા પ્રમુખ
Rajkot: રાજકોટની MG હૉસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાનો વિવાદ વકર્યો, 250થી વધુ વિદ્યાર્થીઓના ધરણા
Rajkot: રાજકોટની MG હૉસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાનો વિવાદ વકર્યો, 250થી વધુ વિદ્યાર્થીઓના ધરણા
Guj Uni: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાનો વધુ એક મોટો કાંડ, 23 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ
Guj Uni: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાનો વધુ એક મોટો કાંડ, 23 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ
આજે ભારત અને જાપાન વચ્ચે ટી-20 મેચ, સૂર્યવંશી પર રહેશે નજર, જાણો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ?
આજે ભારત અને જાપાન વચ્ચે ટી-20 મેચ, સૂર્યવંશી પર રહેશે નજર, જાણો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ?
Asian Games 2026 : આજે મહિલા ક્રિકેટ ટીમ પાસે મેડલની આશા, શૂટિંગમાં પણ મેડલ પર રહેશે નજર
Asian Games 2026 : આજે મહિલા ક્રિકેટ ટીમ પાસે મેડલની આશા, શૂટિંગમાં પણ મેડલ પર રહેશે નજર
ડ્રોનનો જવાબ મિસાઈલથી આપ્યો રશિયાએ, મૉસ્કો પર હુમલા બાદ યુક્રેન પર ભીષણ હુમલો
ડ્રોનનો જવાબ મિસાઈલથી આપ્યો રશિયાએ, મૉસ્કો પર હુમલા બાદ યુક્રેન પર ભીષણ હુમલો
8th Pay Commission: જૂના પેન્શનર્સનું પેન્શન વધશે કે નહીં? REWA એ PM મોદીને શું કરી અપીલ?
8th Pay Commission: જૂના પેન્શનર્સનું પેન્શન વધશે કે નહીં? REWA એ PM મોદીને શું કરી અપીલ?
હિંમતનગરમાં નશાખોર કારચાલકે અંબાજી દર્શને જતા 16 પદયાત્રીઓને કચડ્યા: 1નું મોત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી
હિંમતનગરમાં નશાખોર કારચાલકે અંબાજી દર્શને જતા 16 પદયાત્રીઓને કચડ્યા: 1નું મોત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી
Embed widget