સૈફ અલી ખાનની દિકરી સારા આ પાર્ટીમાં પિંક અને વ્હાઈટ કલરના શોર્ટમાં જોવા મળી હતી. સારા ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.
2/5
સૈફ અલી ખાનના જન્મદિવસની પાર્ટીમાં પત્ની કરીના કપૂર ખાન પણ હાજર હતી. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ સામેલ થઈ હતી. કરિશ્મા આ પાર્ટીમાં બ્લેક કલરના શોટ્સમાં પહોંચી હતી જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.
3/5
સૈફ અલી ખાનનો આજે 48મો જન્મદિવસ છે. હાલમાં જ 12 ઓગસ્ટે તેની દિકરી સારા અલી ખાને પણ પોતાના25માં જન્મદિવસની ઉજવણી કરી હતી.
4/5
મુંબઈ: આજે બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાનનો જન્મદિવસ છે. મોટાભાગના સેલિબ્રિટીઝની જેમ સૈફ અલી ખાને પણ અડધી રાત્રે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. સૈફની આ પાર્ટીમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા.
5/5
સૈફ અલી ખાનની જન્મદિવસની પાર્ટીમાં બહેન સોહા અલી ખાન પણ પતિ કુણાલ ખેમૂ સાથે સામેલ થઈ હતી.