શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયામાં ફેન્સના કહેવા પર કારમાંથી ઉતરી શાહરૂખ ખાને લીધી સેલ્ફી, વીડિયો વાયરલ
ફેન્સની માંગ પર શાહરૂખ ખાને ગાડી નીચે ઉતરી તેમની સાથે સેલ્ફી લીધી હતી. શાહરૂખનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બોલીવૂડના કિંગ શાહરૂખ ખાનના ફેન્સ દુનિયાના દરેક જગ્યાએ છે. શાહરૂખ ખાન જયા પણ જાય ફેન્સ તેને ઘેરી ઓટોગ્રાફ અને સેલ્ફી લેવાની માંગ કરે છે. કંઈક આવોજ નજાર ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો. ફેન્સની માંગ પર શાહરૂખ ખાને ગાડી નીચે ઉતરી તેમની સાથે સેલ્ફી લીધી હતી. શાહરૂખનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખ ખાન હાલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયા ગયો છે. વીડિયોમાં શાહરૂખ ખાનની સાથે કરણ જોહર પણ જોવા મળી રહ્યો છે. કિંગ ખાનને આ સમારોહમાં એક્સીલેંસ ઈન સિનેમા અવોડથી સમ્માનિત કરવામાં આવશે.View this post on Instagram#ShahRukhKhan reaches #australia and get mobbed for selfies #instadaily #manavmanglani
આ સમારોહમા સામેલ થવા ગયેલા શાહરૂખનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ફેન્સથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. પહેલા તો શાહરૂખ પોતની ગાડીમાં બેસી જાયે છે, પરંતુ ફેન્સની રિક્વેસ્ટ પર તે પરત ફરે ચે અને સુરક્ષા કર્મીઓને કહે છે તેમને આવવા દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement