શોધખોળ કરો

જાણો, દીકરીઓ માટે કેટલી સંપત્તિ છોડીને ગઈ શ્રીદેવી, ગાડી અને બંગલાની હતી શોખીન

1/5
 શ્રીદેવીની કમાણીની વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર તેની સંપત્તિઓ પર પતિ બોની કપૂર નહીં પરંતુ દીકરી જ્હાન્વી અને ખુશીનો હક રહેશે. શ્રીદેવી પોતાના પતિ બોની કપૂરની સાથે મુંબઈના અંધેરી વેસ્ટના શાનદાર બંગલામાં રહેતી હતી. શ્રીદેવીની 13 કરોડ રૂપિયાની વાર્ષિક આવક હતી. તે એક ફિલ્મ માટે 3.5-4.5 કરોડ રૂપિયા લેતી હીત. ઇંગ્લિશ- વિંગ્લિશ મૂવીથી વાપસી કર્યા બા તેની ફીમાં 24 ટકાનો વધારો થયો હતો.

2/5
 શ્રીદેવીએ તેની કમાણીમાંથી ત્રણ મકાન ખરીદ્યા હતા. જેની માર્કેટ વેલ્યુ આજની તારીખમાં 62 કરોડ રૂપિયાથી વધારે છે. શ્રીદેવી લક્સ અને તનિષ્કની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી, જેનાથી સારી કમાણી થતી હતી.

3/5
 જાન્યુઆરી 2018માં શ્રીદેવીની નેટવર્થ 247 કરોડ રૂપિયા હતી. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા થોડા વર્ષોથી શ્રીદેવીની નેટવર્થમાં વાર્ષિક 24 ટકા વૃદ્ધિ થતી હતી. 2011 બાદ ફિલ્મોમાં પરત ફર્યા બાદ તેની વાર્ષિક કમાણી 13 કરોડ રૂપિયા હતી.

4/5
 દેશની પ્રથમ મહિલા સુપર સ્ટાર કહેવાતી શ્રીદેવીએ થોડા સમય પહેલાં જ 2 કરોડ રૂપિયાની બેંટલે લક્ઝરી કાર ખરીદી હતી. શ્રીદેવીએ ક્યારેય નાની કાર ખરીદી નહોતી. શ્રીદેવી પાસે કુલ 7 કાર છે. જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ કારમાં ઓડી અને ફોર્ડ પણ છે.

5/5
નવી દિલ્હીઃ 90ના દાયકામાં જ્યારે તમામ ટોપ ક્લાસની હીરોઈન 50થી 60 લાખ રૂપિયા ફી લેતી હતી ત્યારે શ્રીદેવીને એક કરોડ રૂપિયા મળતા હતા. તેને બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવતી. દુબઈની હોટલમાં નિધન બાદ ફેન્સ તેના જીવન વિશે વધુમાં વધુ જાણવા માગે છે. પોતાના સમયમાં ફિલ્મ ઉદ્યોગમાં કમાણી કરનારી હીરોઈનોમાં તે ટોચ પર રહી. ચાર વર્ષની ઉંમરમાં અભિયન શરૂ થયો અને ચાર દાયકા સુધી ચાલ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget