શોધખોળ કરો
Advertisement
અમીષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અમીષા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અમીષા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
અમીષા પટેલે બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. અમીષા પટેલની આ હોટ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.View this post on Instagram
અમીષા પટેલે આ પહેલા પણ બ્લેક સ્વીમશૂટમાં તસવીરો શેર કરી હતી. બ્લેક સ્વિમશૂટમાં તસવીરો શેર કરી અમીષા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદા પરથી દૂર છે પરંતુ તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે વર્ષ 2000માં ઋતિક રોશન સાથે ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી શરૂઆત કરી હતી.View this post on InstagramOnly @subisamuel u could have convinced me to shoot this image .. thank u for a lovely shoot 💖💖💖
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement